Joshua 17:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાને ગિલ્યાદ અને બાશાન ઉપરાંત યર્દનને પેલે પાર જમીનનાં દસ ભાગ આપવામાં આવ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, યર્દનની પૂર્વ તરફ આવેલા ગિલ્યાદ અને બાશાન ઉપરાંત મનાશ્શાને દસ હિસ્સા મળ્યા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યર્દનને પેલે પારના ગિલ્યાદ ને બાશાન પ્રાંત ઉપરાંત મનાશ્શાને દશ ભાગ મળ્યા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ મનાશ્શાના કુળસમુહને ભાગે યર્દન નદીને સામે કાંઠે આવેલાં ગિલયાદ અને બાશાનની ભૂમિ ઉપરાંત ભૂમિના દશ ભાગ મળ્યા.