Joshua 17:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તાપ્પૂઆનો વિસ્તાર મનાશ્શાનો હતો, પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્પૂઆ એફ્રાઇમનાં કુળનું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તાપ્પૂઆની આસપાસનો પ્રદેશ તો મનાશ્શાનો હતો, પણ સરહદ પર આવેલું તાપ્પૂઆ નગર એફ્રાઈમના વંશજોનું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તાપ્પૂઆનો પ્રાંત તો મનાશ્‍શાનો હતો; પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્‍પૂઆ એફ્રાઈમપુત્રોનું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તાપ્પૂઆહનો પ્રદેશ મનાશ્શાની માંલિકીનો હતો. પણ તાપ્પૂઆહ પોતે મનાશ્શાની સરહદ ઉપર આવેલું હતું અને તેના માંલિક એફ્રાઈમના વંશજો હતા.