Joshua 18:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના કુળને તેઓના કુટુંબો પ્રમાણે તેમને તે દેશ સોંપવામાં આવ્યો હતો. એટલે જે પ્રદેશ તેમને આપવામાં આવ્યો હતો તે યહૂદાના વંશજો અને યૂસફના વંશજોની વચ્ચે આવેલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૌ પ્રથમ પાસા નાખતાં બિન્યામીનના કુળના ગોત્રનો હિસ્સો નક્કી થયો. તેમનો પ્રદેશ યહૂદા અને યોસેફના કુળપ્રદેશો વચ્ચે આવેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બિન્યામીનપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, આ નીકળ્યો:એટલે તેઓના ભાગની સીમા યહૂદાપુત્રો ને યૂસફપુત્રોની વચમાં નીકળી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામિનના કુટુંબોનો ભાગ ચિઠ્ઠી નાખ્યાં પછી નક્કી થયો હતો. તેમને આપવામાં આવેલો પ્રદેશ યહૂદાના અને યૂસફના પ્રદેશ વચ્ચે આવેલો હતો.