Joshua 18:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમની બહારની બાજુએથી શરૂ થયો. તેની સરહદ ત્યાંથી એફ્રોન, નેફ્તોઆના પાણીના ઝરા સુધી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દક્ષિણ તરફની સરહદ કિર્યાથ-યઆરીમના છેડાથી શરૂ થઈ. પશ્ર્વિમ તરફ નેફતોઆનાં ઝરણાં સુધી ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેનો દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમના છેડા આગળથી શરૂ થયો, ને તેની સરહદ પશ્ચિમ તરફ વધી, ને નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દક્ષિણ છેડા તરફ કિયાર્થ-યઆરીમથી નેફતોઆહ નદી સુધી વિસ્તરી,