Joshua 18:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામીનના કુળનો વારસો હતો, તેઓના દરેકના કુટુંબો પ્રમાણે, ચોતરફની, સરહદ એ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યર્દન તેમની પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશની એ સરહદો હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પૂર્વ બાજુએ તેની સરહદ યર્દન હતી. અને બિન્યામીનપુત્રોનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓની ચારેતરફની સીમા પ્રમાણે એ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્દન નદી એ પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળસમૂહના કુટુંબોને મળેલા પ્રદેશની આ સરહદો હતી.