Joshua 18:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆએ ઇઝરાયલના લોકોને કહ્યું, "જે દેશ તમારા પિતૃઓના પ્રભુ, યહોવાહે તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યહોશુઆએ ઇઝરાયલી લોકોને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલ આ દેશનો કબજો લેવામાં હજી તમે ક્યાં સુધી રાહ જોશો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “જે દેશ તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ તમને આપ્યો છે, તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી યહોશુઆએ તેમને કહ્યું, “યહોવા તમાંરા પૂર્વજોના દેવે તમને આપેલી જમીન કબ્જે કરવાના સબંધમાં ક્યાં સુધી તમે આળસુ બની રહેવાનું ચાલુ રાખશો?