Joshua 19:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફાળવણીમાં ત્રીજો પાસો ઝબુલૂનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમને મળેલો પ્રદેશ છેક સારીદ સુધી હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્રીજો ભાગ ઝબુલોનપુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે નીકળ્યો; અને તેઓના વતનની સરહદ સારીદ પાસે હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝબુલોન કુળસમૂહના કુટુંબોના ભાગમાં ત્રીજો ભાગ આવ્યો. તેમને મળેલો પ્રદેશ સારીદ સુધી વિસ્તાર પામેલો હતો.