Joshua 19:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળા સુધી વિસ્તરેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી તેમની સીમા પશ્ર્વિમ તરફ માસલા સુધી ગઈ અને દાબ્બેશેથની નજીક થઈને યોકનીમની પૂર્વમાં આવેલા ઝરણાં સુધી પહોંચી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓની સીમા પશ્ચિમ તરફ એટલે મારાલા સુધી ગઈ, ને પછી દાબ્બેશેથ સુધી પહોંચી; અને તે યોકનામ સામેની નદી સુધી પહોંચી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી પશ્ચિમ સરહદ માંરઅલાહની દિશામાં અને ત્યાંથી દાબ્બેશેથ સુધી અને યોકન-આમની પૂર્વે ખીણની પાસે.