Joshua 19:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પૂર્વમાં આગળ વધતાં વધતાં ગાથહેફેર અને એથ-કાસીન ગઈ અને ત્યાંથી નેઆહની દિશામાં રિમ્મોન તરફ ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ એથ-કાસીન સુધી ઉપર ગઈ; અને ત્યાંથી નીકળીને તે રિમ્મોન સુધી ગઈ કે, જે નેઆ સુધી લંબાય છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી તે પૂર્વ દિશમાં આગળના પ્રદેશમાં ગાથ-હેફેર અને એથ કાસીન થઈ ત્યાંથી તે રિમ્મોન જાય છે અને ધારદાર રીતે નેઆહ તરફ વળે છે.