Joshua 19:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સીમા ઉત્તર ભાગમાં વળાંક લઈને હાન્નાથોન પહોંચી અને યફતાએલની ખીણ આગળ પૂરી થઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ સીમા ચકરાવો ખાઈને ઉત્તર તરફ હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલ ખીણ આગળ આવ્યો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નેઆહમાં સરહદ ફરીથી વળી અને ઉત્તર તરફ હાન્નાથોન તરફ અને પછી યફતાએલની ખીણમાં જાય છે.