Joshua 19:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદલા, તથા બેથલેહેમ નગરોનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેઓનાં ગામો સહિત આ કુલ બાર નગરો હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાં કાટ્ટાથ, નાહાલાલ, શિમ્રોન અને બેથલેહેમ હતાં. તે પ્રદેશમાં આસપાસનાં ગામો સહિતનાં બાર નગરો હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કાટ્ટાથ તથા નાહલાલ તથા શિમ્રોન તથા યિદલઅ તથા બેથેલેહેમ; બાર નગરો તેઓનાં ગામો સહિત:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદઅલાહ અને બેથેલેહેમ એમ ગામો સહિત 12 નગરોનો તેમાં સમાંવેશ થતો હતો.