Joshua 19:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝબુલૂનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલા એ પ્રદેશમાં એ નગરો અને એ ગામો હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝબુલોનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝબુલોનના વંશના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.