Joshua 19:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અલ્લામ્મેલેખ, આમઆદ અને મિશઆલનો સમાવેશ થતો હતો. પશ્ર્વિમ તરફ તે સરહદ ર્કામેલ અને શિહોર-લિબ્નાથ સુધી પહોંચી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા અલ્લામેલેખ તથા આમાદ તથા મિશાલ; અને તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી પહોંચી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અલ્લામ્મેલેખ, આમઆદ, અને મિશઆલનો સમાંવેશ થતો હતો. પશ્ચિમમાં એની સરહદ કાર્મેલને અને શીહોર-લિબ્નાથને અડતી હતી.