Joshua 19:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છઠ્ઠી ચિઠ્ઠી નફ્તાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફાળવણીમાં છઠ્ઠો પાસો નાફતાલીના કુળનાં ગોત્રો માટે નીકળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છઠ્ઠો ભાગ નફતાલીપુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નફતાલીના કુળસમૂહના કુટુંબોને ભાગે છઠ્ઠો ભાગ આવ્યો.