Joshua 19:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફાળવણીમાં સાતમો પાસો દાનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાતમો ભાગ દાનપુત્રોના કુળને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાનના કુળસમૂહના કુટુંબોને ભાગે સાતમો હિસ્સો આવ્યો.