Joshua 19:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના વારસાના વિસ્તારમાં શોરા, એશ્તાઓલ, ઈર-શેમેશ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના પ્રદેશમાં આ નગરો હતાં: શોરા, એશ્તાઓ, ઈર-શેમેશ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓનાં વતનનિઓઇ સરહદ આ પ્રમાણે હતી:શોરા, એશ્તાઓલ, ઇર-શેમેશ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમના પ્રદેશની સરહદમાં શોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,