Joshua 19:48 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ દાનના કુળનો વારસો હતો અને તેઓના કુટુંબો પ્રમાણે નગરો અને તેઓનાં ગામો સહિત તેમને આપવામાં આવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાનપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ હતું એટલે એ નગરો ને તેઓનાં ગામો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાનનાં કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.