Joshua 19:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એ ચાર નગરો પણ તેમનાં ગામો સહિત હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આઈન, રિમ્મોન તથા એથેર તથા આશાન; ચાર નગરો તેઓનાં ગામો સહિત:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં.