Joshua 19:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે,દક્ષિણમાં રામા સુધી હતાં તે. આ શિમયોનના કુળનો વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દક્ષિણે છેક બાઆલાથ-બેર (એટલે રામા) સુધી એ નગરોની આસપાસનાં ગામોનો એમાં સમાવેશ થતો હતો. શિમયોનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલો એ પ્રદેશ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આ નગરોનિ ચારે તરફ જે સર્વ ગામો, બાલાથ-બેર, એટલે દક્ષિણના રામા, સુધી હતાં તે. શિમયોનપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમાં બાઅલાથ-બએર અને નેગેવના રામાં સુધીનાં અને આ નેગેબની આજુબાજુના બધા ક્ષેત્રો તેનાં ગામડાઓ સાથે તેમજ શહેરો તેમાં આવરાયેલા હતાં. શિમયોનની કુળના લોકોને જે ભાગ મળ્યો તે આ પ્રમાંણે હતા. શિમયોનના કુળસમૂહે તેમનો પ્રદેશ યહૂદાની ભૂમિની અંદર મેળવ્યો.