Joshua 19:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમયોનના કુળનો આ વારસો યહૂદાના કુળના વિસ્તારમાંથી તેઓને મળ્યો હતો. કેમ કે યહૂદાના કુળને જરૂર કરતાં વધારે જમીનનો ભાગ સોંપાયો હતો. માટે તેઓના વારસા મધ્યે શિમયોનના કુળને ભાગ મળ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાના કુળને ફાળવાયેલો પ્રદેશ જરૂર કરતાં વધુ મોટો હોઈ, એમાંનો કેટલોક ભાગ શિમયોનના કુળને આપવામાં આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદાપુત્રોના વિભાગમાંથી શિમયોન પુત્રોને વતન મળ્યું; કેમ કે યહૂદાપુત્રોનો વિભાગ તેઓને માટે જોઈએ તે કરતાં વધારે હતો; માટે તેઓના વતન મધ્યે શિમયોનપુત્રોને વતન મળ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના લોકો પાસે જોઈએ તે કરતાં વધારે પ્રદેશ હતો, તેથી શિમયોનનું ક્ષેત્ર તેમની ભૂમિ હતી.