Joshua 2:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તે બે માણસો પર્વત પરથી પાછા ઊતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા, તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પેલા બે જાસૂસો પર્વત પરથી ઊતરી આવ્યા અને નદી પાર કરીને નૂનના પુત્ર યહોશુઆ પાસે પાછા આવ્યા. તેમના પર જે જે વીત્યું તે બધું તેમણે તેને કહી સંભળાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે બે માણસ પર્વત ઉપરથી ઊતર્યા, ને [નદી] ઓળંગીને નૂનના દીકરા યહોશુઆની પાસે પાછા આવ્યા. અને તેઓના સંબંધમાં જે કંઈ બન્યું હતું તે સર્વ તેઓએ તેને કહી સંભળાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આ બે જાસૂસો પર્વતો ઊતરી ગયા, ને નદી ઓળંગી પાછા નૂનના પુત્ર યહોશુઆ પાસે આવ્યા. અને પોતાને જે જે વીત્યું હતું તેની માંહિતી તેઓએ તેને આપી.