Joshua 21:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ નગરો લેવીવંશમાંના કહાથના ગોત્રમાં આરોનના વંશજોને આપવામાં આવ્યાં; કારણ, નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો તેમનો નીકળ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લેવીપુત્રોમાંના કહાથીઓનાં કુટુંબોમાંના હારુનના દીકરાઓને માટે તે હતાં; કેમ કે પહેલો ભાગ તેઓનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કહાથ કુટુંબના લેવીઓને શહેરોનો પહેલો ભાગ આપવામાં આવ્યો હતો.