Joshua 21:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આયિન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આયિન, યૂટ્ટા અને બેથ-શેમેશ. યહૂદિયા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી એ નવ નગરો તેમનાં ગોચર સહિત ફાળવવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આયિન ને તેનાં ગૌચર, તથા યૂટ્ટા ને તેનાં ગૌચર, બેથ-શેમેશ ને તેનાં ગૌચર; એ પ્રમાણે તે બે કુળમાંથી નવ નગરો આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આયિન, યૂટ્ટાહ, અને બેથ-શેમેશ તેમનાં બધાં ગૌચર સહિત; આ વે કુળસમૂહોમાંથી તેઓએ નવ શહેરો આપ્યા.