Joshua 21:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનના વંશજોના યાજકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોનવંશી યજ્ઞકારોને બધાં મળીને તેર નગરો તેમનાં ગોચર સહિત આપવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હારુનપુત્રો, જેઓ યાજક હતા, તેઓનાં સર્વ નગરો મળી તેર નગર ને તેઓનાં ગૌચર હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, હારુનના વંશજ યાજકોને ગૌચર સહિત કુલ તેર નગરો આપવામાં આવ્યાં હતાં.