Joshua 21:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઇમનાં કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીવંશના કહાથ ગોત્રના અન્ય કુટુંબોને કેટલાંક નગરો એફ્રાઈમના કુળપ્રદેશમાંથી આપવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કહાથપુત્રોનાં કુટુંબો, એટલે કહાથના જે પુત્રો લેવીઓ હતા તેઓને મળ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવી કુળસમૂહના બાકીના કહાથી કુટુંબોને એફ્રાઈમ કુળસમૂહના શહેરો આપવામાં આવ્યાં હતાં.