Joshua 21:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાનના કુળમાંથી કહાથના કુટુંબોને એલ્તકે તેનાં ગૌચર સહિત, ગિબ્બથોન તેનાં ગૌચર સહિત આપ્યાં હતાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાનના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એલ્તકે, ગિબ્નથોન,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાનના કુળમાંથી એલ્તકે ને તેનાં ગૌચર, ગિબ્બથોન ને તેનાં ગૌચર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાનના કુળસમૂહ તરફથી તેમને એલ્તકે, ગિબ્બથોન, આયાલોન,