Joshua 21:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આયાલોન, અને ગાથ-રિમ્મોન તેમનાં ગૌચર સહિત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આયાલોન ને તેનાં ગૌચર, ગાથ-રિમ્મોન ને તેનાં ગૌચર, એ ચાર નગરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ગાથ-રિમ્મોન એ ચાર નગરો, ગૌચરો સહિત આપ્યાં.