Joshua 21:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કહાથના કુટુંબનાં મનાશ્શાના અર્ધકુળમાંથી, તાનાખ તેનાં ગૌચર સહિત તથા ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત એ બે નગરો આપવામાં આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાંથી તેમને બે નગરો આપવામાં આવ્યાં: તાઅનાખ અને ગાથ-રિમ્મોન તેમનાં ગોચર સહિત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મનાશ્શાના અર્ધકુળમાંથી તાનાખ ને તેનાં ગૌચર, તથા ગાથ-રિમ્મોન ને તેનાં ગૌચર:એ બે નગરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મનાશ્શાના અડધા કુળસમૂહે તેમને આપ્યું: નાઅનાખ અને ગાથ-રિમ્મોન આ બે નગરો ગૌચરો સહિત અપાયાં હતાં.