Joshua 21:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કહાથના ગોત્રનાં કુટુંબોને બધાં મળીને દશ નગરો તેમનાં ગૌચર સહિત મળ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કહાથના બાકીના પુત્રોનાં કુટુંબોનાં સર્વ મળીને દશ નગરો ને તેઓનાં ગૌચર હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, કહાથના બાકીના કુટુંબને દસ નગરો ગૌચરો સહિત આપવામાં આવ્યાં.