Joshua 21:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીવંશના ગેર્શોન ગોત્રને પૂર્વ મનાશ્શામાંથી બે નગરો મળ્યાં: બાશાનમાંનું ગોલાન (આશ્રય નગરોમાંનું એક) અને બએશ્તરા તેમનાં ગોચર સહિત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મનાશ્શાના અર્ધકુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર બાશાનમાંનુમ ગોલાન ને તેનાં ગૌચર, તથા બેશ્તરા ને તેનાં ગૌચર, એ બે નગરો લેવીઓનાં કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને [આપવામાં આવ્યાં].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓની ટોળીમાંના ગેર્શોનીઓના કુટુંબને આપેલ શહેરો આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના અર્ધા વંશના ભાગમાંથી બે નગરો: બાશાન પ્રાંતમાંનું ગોલાન (સુરક્ષાનું શહેર) અને બએશ્તરાહ તેના ગેર્શોન સહિત. અને તેની સાથે ગૌચરો પણ અપાયા હતાં.