Joshua 21:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશેરના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: મિશાલ, આબ્દોન,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આશેરના કુળમાંથી મિશાલ ને તેનાં ગૌચર, આબ્દોન ને તેનાં ગૌચર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આશેરના કુટુંબ તરફથી તેમને મિશઆલ, આબ્દોન,