Joshua 21:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીના વંશના બાકીનાને એટલે મરારી ગોત્રને ઝબુલૂનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યાં: યોકનઆમ, ર્ક્તા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બાકી રહેલા લેવીઓને, એટલે મરારીના પુત્રોનાં કુટુંબોને, ઝબુલોનના કુળમાંથી યોકનામ ને તેનાં ગૌચર, તથા કાર્તા ને તેનાં ગૌચર,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં.