Joshua 21:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહાસ તેનાં ગૌચરો સહિત,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને રૂબેનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યા: બેસેર, યાહાઝ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રુબેનના કુળમાંથી બેસેર ને તેનાં ગૌચર, તથા યાહાસ ને તેનાં ગૌચર,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રૂબેનના કુળસમૂહ દ્વારા તેમને બેસેર, યાહાસ, તેમના ગૌચર સાથે મળ્યાં.