Joshua 21:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી-ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, મરારી ગોત્રને એકંદરે બાર નગરો ફાળવવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ બધાં નગરો, મરારીપુત્રોનાં કુટુંબો પ્રમાણે, એટલે લેવીઓનાં બાકી રહેલાં કુટુંબો પ્રમાણે, તેઓનાં હતાં; અને તેઓને ભાગે બાર નગર આવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં.