Joshua 21:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલી લોકોએ સંપાદન કરેલા પ્રદેશમાંથી લેવીઓને એકંદરે અડતાલીસ નગરો તેમનાં ગોચર સહિત આપવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરરાયલીઓના વતન મધ્યે લેવીનાં સર્વ નગરો તેઓનાં ગૌચર સહિત ઉડતાળીસ નગર હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ લેવીઓને કુલ 48 નગરો ગૌચર ભૂમિ સહિત મળ્યાં, આ શહેરો જે પ્રદેશમાં હતાં તે ઇસ્રાએલીઓના કુળસમૂહની માંલિકીનાં હતાં.