Joshua 21:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રત્યેક નગરની આસપાસ ગોચર, એમ બધાં નગરો ગોચર સહિતનાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ નગરોમાંના પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચર આવેલાં હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ બધાં નગરોની ફરતે ચારે તરફ ગૌચર હતાં.