Joshua 21:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઇમનાં કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કહાથના બાકીના ગોત્ર માટે એફ્રાઈમ, દાન અને પશ્ર્વિમ-મનાશ્શાના કુળપ્રદેશોમાંથી દસ નગરો ફાળવવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કહાથના બાકીના પુત્રોને ભાગે એફ્રાઈમના કુળનાં કુટુંબોમાંથી ને દાનના કુળમાંથી ને મનાશ્‍શાના અર્ધકુળમાંથી દશ નગરો આવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાકીના કહાથ કુટુંબના લોકોને એફ્રાઈમ, દાન અને અર્ધા મનાશ્શાની કુળસમૂહના માંલિકીના પ્રદેશમાંથી દસ શહેરો આપવામાં આવ્યાં.