Joshua 21:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગેર્શોનપુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઇસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આપવામાં આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગેર્શોમના ગોત્રને ઇસ્સાખાર, આશેર, નાફતાલી અને પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગેર્શોનપુત્રોને ભાગે ઇસ્સાખાર કુળનાં કુટુંબોમાંથી ને આશેરના કુળમાંથી ને નફતાલીના કુળમાંથી ને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગેર્શોનના કુટુંબના લોકોને ઈસ્સાખાર, આશેર, નફતાલી અને બાશાનમાંના અર્ધા મનાશ્શાની માંલિકીની ભૂમિમાંથી તેર નગરો આપવામાં આવ્યાં.