Joshua 21:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી આપવામાં આવેલાં નગરોનાં નામ અહીં આપ્યાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ યહૂદાપુત્રોના કુળમાંથી ને શિમયોનપુત્રોના કુળમાંથી આ નગરો, જેઓનાં નામો ઉપર કહેલાં છે, તે આપ્યાં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ આપેલા શહેરો યહૂદા અને શિમયોનની ટોળીઓ પાસેથી મેળવ્યાં: