Joshua 22:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘણાં દિવસોથી આજ દિન સુધી તમે તમારા ભાઈઓને તજયા નથી. પણ તેને બદલે, તમે તમારા યહોવા, પ્રભુની આજ્ઞાઓ કાળજીથી પૂરેપૂરી પાળી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બધા સમય દરમ્યાન તમે ક્યારેય તમારા સાથી ઇઝરાયલીઓને તજી દીધા નથી. પણ તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે કાળજીપૂર્વક તમારી ફરજ બજાવી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઘણા દિવસથી આજ સુધી તમે તમારા ભાઈઓને તજી દીધા નથી, પણ તમારા ઈશ્વર યહોવાની આજ્ઞામાં ફરમાવેલી ફરજ તમે બજાવી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે આ બધો સમય તમાંરા ભાઈઓને નહિ તજી દઈને તમાંરા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કાળજીપૂર્વક કર્યું છે.