Joshua 4:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"કરારકોશ ઊંચકનાર યાજકોને યર્દનમાંથી બહાર આવવાની આજ્ઞા આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“સાક્ષ્યલેખની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને યર્દનમાંથી બહાર નીકળી આવવા આજ્ઞા કર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“કરારકોશ ઊંચકનારા યાજકોને યર્દનમાંથી નીકળી આવવાની આજ્ઞા આપ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સાક્ષ્યકોશને ઉપાડનારા યાજકોને યર્દન નદીમાંથી બહાર આવવાનું કહે.”