Joshua 4:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, "યર્દનમાંથી બહાર આવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યહોશુઆએ યજ્ઞકારોને આજ્ઞા આપી, “યર્દનમાંથી બહાર નીકળી આવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, “યર્દનમાંથી નીકળી આવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, “યર્દન નદીમાંથી બહાર આવો.”