Joshua 4:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તમે તમારે માટે દરેક કુળમાંથી એક માણસ પ્રમાણે બાર માણસ પસંદ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પ્રત્યેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કર,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તમે તમારે માટે લોકોમાંથી બાર માણસ, એટલે પ્રત્યેક કુળમાંથી અકેક માણસ લઈને
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પ્રત્યેક કુળસમૂહમાંથી એક એમ બાર માંણસોને ચૂંટી કાઢો,