Joshua 6:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેણે લોકોને કહ્યું, "આગળ જાઓ અને ચોતરફ નગરની પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાહનાં કરારકોશ આગળ જાય."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે લોકોને કહ્યું, “હવે કૂચ શરૂ કરો અને શહેરની પ્રદક્ષિણા કરો. શસ્ત્રસજ્જિત રક્ષકદળ પ્રભુની કરારપેટીની આગળ ચાલે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે લોકોને કહ્યું, “આગળ ચલો, નગરની પ્રદક્ષિણા કરો, અને હથિયારબંધ પુરુષો યહોવાના કોશની આગળ આગળ ચાલે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેણે લોકોને કહ્યું, “આગળ ચાલો અને નગરને ફરતે પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાનો પવિત્ર કોશની આગળ ચાલશે.”