Joshua 7:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓના કુળ પ્રમાણે ક્રમવાર રજૂ કર્યા ત્યારે યહૂદાનું કુળ પકડાયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે સવારે યહોશુઆએ ઇઝરાયલને કુળવાર રજૂ કર્યાં, તો યહૂદાનું કુળ પકડાયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓનાં કુળ પ્રમાણે, રજૂ કર્યા; ત્યારે યહૂદાનું કુળ પકડાયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆ સવારમાં વહેલો ઊઠયો અને ઇસ્રાએલીઓને કુટુંબ પ્રમાંણે આગળ લઈ આવ્યો, અને યહૂદાના કુટુંબને પસંદ કરવામાં આવ્યું.