Joshua 7:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાહની આગળ મૂક્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તે વસ્તુઓ તંબુમાંથી કાઢીને યહોશુઆ તથા ઇઝરાયલીઓ પાસે લઈ આવ્યા, અને ત્યાં પ્રભુની સમક્ષ મૂકી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તંબુમાંથી તે લઈને તેઓ યહોશુઆની પાસે તથા સર્વ ઇઝરાયલીઓની પાસે લાવ્યા; અને તેઓએ તે યહોવાની આગળ મૂક્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે એ વસ્તુઓ તંબુમાંથી બહાર કાઢી યહોશુઆ અને બધા ઇસ્રાએલીઓ આગળ લાવીને યહોવા સમક્ષ રજૂ કરી.