Joshua 8:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆ સવારે વહેલો ઊઠયો અને તેણે સૈનિકોને તૈયાર કર્યા. યહોશુઆ અને ઇઝરાયલના વડીલોએ આયના લોકો પર હુમલો કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વહેલી સવારે યહોશુઆ ઊઠયો અને તેણે બધા સૈનિકોને એકત્ર કરી તેમની હાજરી પૂરી. પછી તે તથા ઇઝરાયલના આગેવાનો તેમની સરદારી હેઠળ તે સૈનિકોને લઈને આય ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ લોકોની ગણતરી કરી, ને તે ઇઝરાયલના વડીલો સહિત લોકોની આગળ આય ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆ સવારમાં વહેલો ઉઠયો અને તેના લશ્કરને ભેગું કર્યુ અને આય નગર ઉપર હુમલો કર્યો. તો પોતે અને ઇસ્રાએલીઓના આગેવાનો લશ્કરની આગળ ગયા.