Joshua 8:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચ્યા. તેઓએ નગરની નજીક જઈને આયની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આય અને તેઓની વચ્ચે ખીણ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશુઆની સાથેના સૈનિકો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ ગયા અને ઉત્તર બાજુએ પડાવ નાખ્યો; તેમની અને આયની વચમાં ખીણ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની સાથે જે લડવૈયા હતા તે સર્વ પણ ગયા, ને પાસે જઈને નગર આગળ આવ્યા, અને તેઓએ આયની ઉત્તર બાજુએ છાવણી કરી. હવે તેની ને આયની વચ્ચે એક ખીણ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખું લશ્કર તેની સાથે ઊપડયું અને શહેરની નજીક પહોંચી ગયું. તેઓ નગરની ઉત્તરે આવેલી ખીણ પાસે થોભ્યા.