Joshua 8:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે આશરે પાંચ હજાર પુરુષોને પસંદ કરીને બેથેલ તથા આયની વચ્ચે આયની પશ્ચિમ બાજુએ છાપો મારવા માટે તેઓને ગોઠવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે આશરે પાંચ હજાર માણસો લઈને તેમને શહેરની પશ્ર્વિમે, બેથેલ અને આયની વચમાં સંતાડી રાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે આશરે પાંચ હજાર માણસોને લઈને બેથેલ ને આયની વચ્ચે આયની પશ્ચિમ બાજુએ તેમને સંતાડી રાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆએ તે રાત્રે નગરની પશ્ચિમે બેથેલ અને આયની વચ્ચે સંતાવા માંટે બીજા 5,000 માંણસોને મોકલ્યા.