Joshua 8:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે આય અને બેથેલમાં ઇઝરાયલની પાછળ બહાર ગયો ન હોય એવો કોઈ પુરુષ રહ્યો ન હતો. નગરને નિરાશ્રિત મૂકીને તથા તેના દરવાજા ખુલ્લાં મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આય અને બેથેલના બધા જ માણસો ઇઝરાયલીઓની પાછળ પડયા અને તેઓ નગરને ખુલ્લું મૂકીને ગયા, અને કોઈ તેનું રક્ષણ કરનાર નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે ઇઝરાયલની પાછળ પડ્યા વગરનો એકે પુરુષ આયમાં કે બેથેલમાં રહ્યો નહોતો. અને નગરને નિરાશ્રિત મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આય કે બેથેલમાં એક પણ યોદ્ધો રહ્યો નહિ બધા જ ઇસ્રાએલીઓની પાછળ ગયા હતા અને નગરનું રક્ષણ કરનાર કોઈ રહ્યું ન હતું અને નગરના દરવાજા પણ ખુલ્લા હતા.